ગણદેવીના કળશ, ગોળ અને ખાંડ બાદકાછીયાવાડીની રાતાછોડની દેશી ભાજી દેશ-વિદેશમાં ખૂબપ્રચલિત થઇ ભાસકર ન્યૂઝ ગણદેવી ગણદેવી નગર તેની આવનારાઓ સાથે લઈ જાય છે. ગણદેવીના કાછીયાવાડીના કાછિયા પટેલો આ બાપદાદાનો વિવિધતાઓ સાથે વખણાતું કે તેમનો હાથ પર આવી ગયેલો રહ્યું છે. ગણદેવી નગ૨ના કંસારા બંધુઓના મંદિરો પરના કળશ જેમ વિદેશોમાં ઠેર ઠેર વખણાય છે, ગણદેવીનો ગોળ અને હવે તો સુગર ફેક્ટરીની ખાંડ સમગ્ર દેશ અને વિદેશમાં અગ્રસ્થાને છે તેવી જ રીતે ગણદેવી નગરની કાછીયા વાડીની રાતા છોડની દેશી ભાજી ઉપરાંત વિવિધ પ્રકારની ભાજીઓ પણ ગણદેવી નગર, જિલ્લામાં દેશ-દેશાવરમાં વખણાતી રહી છે. વિદેશોમાં પણ પરદેશથી સમગ્ર કે વ્યવસાય હોવાનું જણાવે છે. ખેતી કરવી રાતા છોડની વિવિધ પ્રકારની દેશીભાજીઓ તેઓ સંપૂર્ણ સજીવ ખેતી દેશી પદ્ધતિથી ઉગાડે છે. તેમાં રાસાયણિક ખાતરો દવાઓનો જૂજ પ્રમાણમાં જ ઉપયોગ થાય છે કે ઉપયોગ થતો જ નથી અને છાણીયું ખાતર, અળસિયાનું ખાતર સહિત આ રાતા છોડની મેથીની ભાજી અને પાલકની ભાજી તેમજ વિવિધ ભાજીઓ તેઓ તેમના નાના સરખા સીમાંત ખેતરમાં તેમની સાવ દેશી પદ્ધતિથી ઉગાડી ખેતી કરી રહ્યાં છે. જોકે હવે આ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહ...
Posts
Showing posts from February, 2025