ગણદેવીના કળશ, ગોળ અને ખાંડ બાદકાછીયાવાડીની
રાતાછોડની દેશી ભાજી દેશ-વિદેશમાં ખૂબપ્રચલિત થઇ
ભાસકર ન્યૂઝ ગણદેવી
ગણદેવી નગર તેની
આવનારાઓ સાથે લઈ જાય છે.
ગણદેવીના કાછીયાવાડીના
કાછિયા પટેલો આ બાપદાદાનો
વિવિધતાઓ સાથે વખણાતું કે તેમનો હાથ પર આવી ગયેલો
રહ્યું છે. ગણદેવી નગ૨ના
કંસારા બંધુઓના મંદિરો પરના
કળશ જેમ વિદેશોમાં ઠેર ઠેર
વખણાય છે, ગણદેવીનો ગોળ
અને હવે તો સુગર ફેક્ટરીની
ખાંડ સમગ્ર દેશ અને વિદેશમાં
અગ્રસ્થાને છે તેવી જ રીતે
ગણદેવી નગરની કાછીયા
વાડીની રાતા છોડની દેશી
ભાજી ઉપરાંત વિવિધ પ્રકારની
ભાજીઓ પણ ગણદેવી નગર,
જિલ્લામાં
દેશ-દેશાવરમાં વખણાતી રહી
છે. વિદેશોમાં પણ પરદેશથી
સમગ્ર
કે
વ્યવસાય હોવાનું જણાવે છે.
ખેતી કરવી રાતા છોડની વિવિધ
પ્રકારની દેશીભાજીઓ તેઓ
સંપૂર્ણ સજીવ ખેતી દેશી
પદ્ધતિથી ઉગાડે છે. તેમાં
રાસાયણિક ખાતરો
દવાઓનો જૂજ પ્રમાણમાં જ
ઉપયોગ થાય છે કે ઉપયોગ થતો
જ નથી અને છાણીયું ખાતર,
અળસિયાનું ખાતર સહિત આ
રાતા છોડની મેથીની ભાજી અને
પાલકની ભાજી તેમજ વિવિધ
ભાજીઓ તેઓ તેમના નાના
સરખા સીમાંત ખેતરમાં તેમની
સાવ દેશી પદ્ધતિથી ઉગાડી ખેતી
કરી રહ્યાં છે. જોકે હવે આ
ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી
રહેવાનું ગણદેવી પાલિકાના
કારોબારી સમિતિના અધ્યક્ષ
અને સીમાંત ખેડૂત નિરવભાઈ
સગર, દિનેશભાઈ નાનુભાઈ
સગર અને હર્ષદભાઈ પટેલ
સહિત વિવિધ સીમાંત ખેડૂતોએ
છેલ્લાત્રણ દાયકાથી વ્યવસાય
ગણદેવી નગરમાં આવી જ ભાજીઓ ઉગાડી નગરને છૂટક વેચનાર
ધનુબેન મનુભાઈ સગરે વાતચીત કરતા જણાવ્યું કે કે હું ગણદેવી નગરને
છેલ્લા ત્રણ દાયકાથી આ દેશી ખેતી કરી ભાજી ઉગાડી છુટક વેચાણ કરૂં છું.
તેમનો દીકરો લંડન રહે છે અને તે પણ આ ભાજી લઈ જાય છે. તેણે લંડન
નિવાસસ્થાને આ ભાજીના બી લઈ જઈ મ્પાઉન્ડમાં પણ ઉગાડી છે અને
ત્યાંપણ આ ભાજી લોકોને ખવડાવે છે.
જણાવ્યું હતું. અમેરિકા,
ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ગલ્ફના
દેશો સહિત ક્ષત્રિય સમાજના
રાણા, પટેલ સમાજના સહિત
વિવિધ નગરજનો દેશ-વિદેશમાં
આ ભાજી લઈ જાય છે કે મંગાવે
છે. જો કે આનું કોઈ
વ્યાપારીકરણ હજી સુધી થયું
નથી. વિદેશી વ્યાપારની
શક્યતા આ વ્યાપારમાં ખૂબ જ
પણ મોટી
રહેલી છે.
વિદેશી હુંડિયામણ દેશને આપી
શકે એવું સ્પષ્ટ દેખાય છે. વિદેશ
વ્યાપારની
શક્યતાઓ રહેલી છે. આ આ
ખેત ઉત્પાદનને જો સરકાર
તરફથી આર્થિક વ્યાપારી
વ્યવસાયિક સહાય મળે તો તેમાં
વિદેશી હૂંડિયામણ રળી
આપવાની તાકાત દેખાય છે.

Comments